ગોળાકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળાકડી

સ્ત્રીલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    ગોળો અને કડી; ગોળાને ગરમી મળતાં તે ફૂલે તેથી કડીમાંથી નીકળી ન શકે, એ પ્રયોગ બતાવવા માટેનું સાધન; 'બૉલ ઍન્ડ રિંગ'.