ગોળાકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળાકૃતિ

વિશેષણ

  • 1

    ગોળાકાર.

સ્ત્રીલિંગ

  • 1

    ગોળ આકૃતિ.

મૂળ

+આકૃતિ