ગોળાબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળાબંધ

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    બે અર્ધગોળ (આખો ગોળો બને એવા) જેમાંથી હવા કાઢી લેતાં તે બંધ થઈ જાય તે, કે તેનો પ્રયોગ કરવા માટેનું સાધન.