ગોળાર્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળાર્ધ

પુંલિંગ

  • 1

    ગોલાર્ધ; અર્ધગોળ.

  • 2

    પૃથ્વીનો અર્ધગોળ.

મૂળ

+અર્ધ