ગોળિયા કેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળિયા કેરી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું કેરીનું અથાણું.

મૂળ

ગોળ+કેરી