ગોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળી

સ્ત્રીલિંગ

 • 1

  કોઈ નાની ગોળ વસ્તુ.

 • 2

  દવાની ગોળી; ગુટિકા.

 • 3

  બંદૂક કે પિસ્તોલમાં ભરીને મારવાની (સીસાની) ગોળી.

 • 4

  પાણી ભરવાની માટલી.

 • 5

  દહીં વલોવવાનું ગોળ વાસણ.

 • 6

  અંડકોષ.

 • 7

  [?] નુકસાન; ખોટ.