ગોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળો

પુંલિંગ

 • 1

  કોઈ પણ ગોળ વસ્તુ; પિંડો.

 • 2

  ગોફણથી મારવાનો પિંડો.

 • 3

  તોપથી મારવાનો પિંડો.

 • 4

  પાણી ભરવાની મોટી ગોળી.

 • 5

  પેટનો વાયુનો એક રોગ.

 • 6

  ગપગોળો.

 • 7

  ફાનસનો કે વીજળીના દીવાનો પોટો.

મૂળ

सं. गोलक; फा. गोलह