ગોળો ઊતરે કે ગાગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળો ઊતરે કે ગાગર

  • 1

    શું પરિણામ આવે તે કહેવાય નહિ; ભાવી અનિશ્ચિત હોવું.