ગોળ ખાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળ ખાવો

  • 1

    સ્વાર્થ સાધવો.

  • 2

    શુભ પ્રસંગે મોઢું ગળ્યું કરવું (ગોળ વહેંચાય તે પરથી).