ગુજરાતી

માં ગોવરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોવર1ગોવરું2

ગોવર1

પુંલિંગ

  • 1

    ગોર; છાણાંનો ભૂકો.

મૂળ

दे. गोवर

ગુજરાતી

માં ગોવરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોવર1ગોવરું2

ગોવરું2

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી ગોબરું; ઓરી; શીતળાની જાતનો એક રોગ.

મૂળ

સર૰ म. गोंवर, का. गोब्बर