ગોવ્રજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોવ્રજ

નપુંસક લિંગ

  • 1

    ગાયોને બાંધવાનો વાડો.

  • 2

    ગાયોને ચારવાની જગા.

  • 3

    ગાયોનું ટોળું.

મૂળ

सं.