ગોવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફસાવવું.

મૂળ

સર૰ म. गोवणें; प्रा. गोव =છુપાવવું પરથી?