ગોવાળણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોવાળણી

સ્ત્રીલિંગ

  • 1

    ગોવાળણ; ગાય-ઢોર ચરાવનારી; ગોવાળની સ્ત્રી.

મૂળ

सं. गोपालिनी, प्रा. गोवालिणी