ગોષ્ઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોષ્ઠી

સ્ત્રીલિંગ

  • 1

    વાતચીત; ગોઠડી.

  • 2

    મસલત; છૂપી વાતચીત.

  • 3

    એક પ્રકારનું એકઅંકી નાટક.

મૂળ

सं.