ગોસાંઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોસાંઈ

પુંલિંગ

  • 1

    એક જાતનો સાધુ-વેરાગી.

  • 2

    મૂળ ગોસાંઈ પણ હાલ ગૃહસ્થીમાં રહેતી એક નાત.

મૂળ

सं. गो+स्वामी, प्रा. सामि