ગોહાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોહાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અંધારે અટવાવું; ગૂંચાવું.

મૂળ

'ગુહા' ઉપરથી? કે सं. गुह् ઉપરથી ?