ગોહિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોહિલ

પુંલિંગ

  • 1

    એ નામની જાતનો કે અડકનો ક્ષત્રિય.

મૂળ

दे. गोह=યોદ્ધો, ગામનો મુખી, કોટવાળ ઉપરથી?