ગૌગ્રાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌગ્રાસ

પુંલિંગ

  • 1

    ગોગ્રાસ; જમતા પહેલાં ગાયને માટે જુદું કાઢેલું અન્ન; ગવાનિક.