ગૌગોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌગોટો

પુંલિંગ

  • 1

    ગોરોચન; ગાયના માથામાંથી મળતી કે તેના પિત્ત યા મૂત્રમાંથી બનાવાતી એક ઔષધિ.