ગૌડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌડ

પુંલિંગ

  • 1

    બંગાળાનો એક પ્રાચીન વિભાગ.

  • 2

    એક રાગ.

વિશેષણ

  • 1

    ગૌડ-બંગાળને લગતું.

મૂળ

सं.