ગૌડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌડિયો

પુંલિંગ

  • 1

    ગારુડી, મદારી.

મૂળ

'ગૌડ' ઉપરથી