ગૌતરાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌતરાટ

નપુંસક લિંગ

  • 1

    ત્રણ રાત પાળવાનું ગૌ પૂજનનું સ્ત્રીઓનું એક વ્રત (ભાદરવા સુદમાં).

મૂળ

सं. गो+त्रिरात्र

ગૌત્રાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌત્રાટ

નપુંસક લિંગ

  • 1

    ત્રણ રાત પાળવાનું ગૌ પૂજનનું સ્ત્રીઓનું એક વ્રત (ભાદરવા સુદમાં).

મૂળ

सं. गो+त्रिरात्र