ગૌરીવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌરીવ્રત

નપુંસક લિંગ

  • 1

    કુંવારી કન્યા દ્વારા કરાતું પાંચ દિવસનું મોળાકત વ્રત.