ગુજરાતી માં ગ્રહની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગ્રહ1ગ્રહ2

ગ્રહ1

પુંલિંગ

 • 1

  સૂર્યની આસપાસ ફરતો આકાશીય ગોળો; 'પ્લૅનેટ' (ખગોળશાસ્ત્ર પ્રમાણે કુલ નવ ગ્રહો છે : બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લૂટો).

 • 2

  (જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે) સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એ નવમાંનો એક.

 • 3

  ગ્રહવું તે; ગ્રહણ.

 • 4

  પૂર્વગ્રહ.

 • 5

  ગીતના આરંભમાં જેનો પ્રયોગ થાય તે સ્વર.

 • 6

  લાક્ષણિક ગ્રહદશા; ભાગ્ય; નસીબ.

મૂળ

सं.

ગુજરાતી માં ગ્રહની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગ્રહ1ગ્રહ2

ગ્રહ2

પુંલિંગ

 • 1

  (પ્રાચીન વ્યાખ્યા પ્રમાણે) સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એ નવમાંનો એક.

 • 2

  [અર્વાચીન વ્યાખ્યા પ્રમાણે] સૂર્યની આસપાસ ફરતો આકાશીય ગોળો (ઉદા૰ બુધ, શુક્ર, પૃથ્વી વગેરે).

 • 3

  ગ્રહવું તે; ગ્રહણ.

 • 4

  પૂર્વગ્રહ.

 • 5

  ગીતના આરંભમાં જેનો પ્રયોગ થાય તે સ્વર.

 • 6

  લાક્ષણિક ગ્રહદશા; ભાગ્ય; નસીબ.

મૂળ

सं.