ગ્લાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્લાસ

પુંલિંગ

  • 1

    કાચ.

  • 2

    કાચનો પ્યાલો.

  • 3

    ઊભો અને લાંબો કોઈ પણ પ્યાલો.

મૂળ

इं.