ઘઉં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘઉં

પુંલિંગ બહુવયન​

  • 1

    (સારું ગણાતું) એક અનાજ.

મૂળ

सं. गोधूम; फा. गंदुम; प्रा. गोहूम; हिं. गेहूँ