ગુજરાતી

માં ઘૂંઘટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંઘટ1ઘેંઘટ2

ઘૂંઘટ1

પુંલિંગ

  • 1

    ઘૂમટો; સ્ત્રીઓ મોં પર કપડું ઢાંકે છે તે.

મૂળ

हिं.

ગુજરાતી

માં ઘૂંઘટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંઘટ1ઘેંઘટ2

ઘેંઘટ2

સ્ત્રીલિંગ

  • 1

    ઊંઘ કે કેફથી ઘેરાયેલું.

  • 2

    વરસાદ અંધાર્યો હોય એવી આકાશની સ્થિતિ.