ઘૂઘર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂઘર

સ્ત્રીલિંગ

 • 1

  ઘૂઘરી; ધાતુના પતરાની પોલી ખણખણતી ગોળી.

 • 2

  સ્ત્રીઓના હાથનું ઘુઘરિયાળું એક ઘરેણું.

 • 3

  એક રમકડું; નાનો ઘૂઘરો.

 • 4

  પદ્યમાં વપરાતો બાફેલી જાર-બાજરી વગેરે.

ઘેઘૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેઘૂર

વિશેષણ

 • 1

  મસ્ત; ચકચૂર.

 • 2

  ગાઢ; ઘનઘોર.