ઘઘરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘઘરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઘરઘરવુ; નાતરે જવું.

  • 2

    ગળામાંથી ઘરઘર અવાજ થવો.

ઘૂઘરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂઘરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફૂલીને મોટા થવું; પાકવું (જેમ કે, સૈયડનું).

મૂળ

'ઘૂઘર' ઉપરથી