ઘુઘરવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુઘરવટ

સ્ત્રીલિંગ

  • 1

    ઘાઘરાના ઘેરની નીચેની ઘૂઘરીઓવાળી ઝૂલ.

મૂળ

ઘૂઘરી+વૃત્તિ

પુંલિંગ

  • 1

    ઝૂલ પર ઘૂઘરીઓની હાર હોય એવો ઘાઘરો.