ઘૂઘરા બનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂઘરા બનવું

  • 1

    રમકડા જેવા થવું.

  • 2

    ખુશખુશાલ થવું.

  • 3

    વશ થઈ રહેવું (સ્ત્રીને).