ઘૂઘરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂઘરી

સ્ત્રીલિંગ

  • 1

    ધાતુના પતરાની પોલી ખણખણતી ગોળી.

  • 2

    સ્ત્રીઓના હાથનું ઘુઘરિયાળું એક ઘરેણું.

  • 3

    એક રમકડું; નાનો ઘૂઘરો.

  • 4

    બાફેલી જાર-બાજરી વગેરે.