ઘંઘોલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘંઘોલિયું

નપુંસક લિંગ

  • 1

    નકામું, ખરાબ ઘર-ખોરડું.

  • 2

    માથે મોઢે-ગોટપોટ ઓઢવું તે; ઘોઘો.

  • 3

    લાક્ષણિક ધૂળધાણી; વિનાશ.

મૂળ

दे. घंघ