ઘચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘચડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઘચડ ઘચડ' થાય એમ જોરથી હીંચોળવું.

  • 2

    કચડવું; ભીડવું.

મૂળ

રવાનુકારી