ઘચડાઘચડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘચડાઘચડ

સ્ત્રીલિંગ

  • 1

    ભીડાભીડ; કચડાકચડી.

  • 2

    જોરથી હીંચોળવાની ક્રિયા.

મૂળ

જુઓ ઘચડવું