ઘચરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘચરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘચડવું; 'ઘચડ ઘચડ' થાય એમ જોરથી હીંચોળવું.

  • 2

    કચડવું; ભીડવું.