ગુજરાતી

માં ઘટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંટ1ઘેટું2ઘંટ3ઘંટુ4ઘટ5ઘટ6ઘટ7

ઘૂંટ1

પુંલિંગ

 • 1

  ઘૂંટડો.

 • 2

  ઘાંટો; કંઠ.

ગુજરાતી

માં ઘટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંટ1ઘેટું2ઘંટ3ઘંટુ4ઘટ5ઘટ6ઘટ7

ઘેટું2

નપુંસક લિંગ

 • 1

  જેના શરીર ઉપર ઊન થાય છે તે પ્રાણી.

ગુજરાતી

માં ઘટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંટ1ઘેટું2ઘંટ3ઘંટુ4ઘટ5ઘટ6ઘટ7

ઘંટ3

પુંલિંગ

 • 1

  ધાતુની (કાંસાની) ઊંધા પ્યાલાના આકારની કે જાડી લોઢી જેવી વગાડવાની વસ્તુ; ઝાલર.

 • 2

  એના પર વગાડેલો ટકોરો.

 • 3

  લાક્ષણિક પક્કો-ધૂર્ત; ઉસ્તાદ.

મૂળ

सं. घटा; प्रा. घंट

ગુજરાતી

માં ઘટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંટ1ઘેટું2ઘંટ3ઘંટુ4ઘટ5ઘટ6ઘટ7

ઘંટુ4

પુંલિંગ

 • 1

  હાથીનો ઘંટ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  (જીવનું) ઘૂંટાવું-ગૂંગળાવું તે.

મૂળ

दे. घुंट प्रा. घोट्ट

ગુજરાતી

માં ઘટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંટ1ઘેટું2ઘંટ3ઘંટુ4ઘટ5ઘટ6ઘટ7

ઘટ5

વિશેષણ

 • 1

  ઘટ્ટ; ઘાટું; ઘાડું; ઘન.

 • 2

  મજબૂત.

ગુજરાતી

માં ઘટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંટ1ઘેટું2ઘંટ3ઘંટુ4ઘટ5ઘટ6ઘટ7

ઘટ6

સ્ત્રીલિંગ

 • 1

  ઘટવું તે; ઘટાડો.

 • 2

  ખોટ.

મૂળ

'ઘટવું' ઉપરથી

ગુજરાતી

માં ઘટની 7 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંટ1ઘેટું2ઘંટ3ઘંટુ4ઘટ5ઘટ6ઘટ7

ઘટ7

પુંલિંગ

 • 1

  ઘડો.

 • 2

  શરીર.

 • 3

  હૃદય; મન.

મૂળ

सं.