ગુજરાતી માં ઘટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઘટક1ઘટક2

ઘટક1

વિશેષણ & સ્ત્રીલિંગ

 • 1

  ઘટ; વસ્તુના અંશરૂપ.

 • 2

  યોજનારું; રચનારું.

પુંલિંગ

 • 1

  વસ્તુનો એકમ કે અંગભૂત અવયવ.

અવ્યય

 • 1

  રવાનુકારી પેય ગળતાં થતા અવાજની જેમ.

ગુજરાતી માં ઘટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઘટક1ઘટક2

ઘટક2

વિશેષણ

 • 1

  વસ્તુના અંશરૂપ.

 • 2

  યોજનારું; રચનારું.

પુંલિંગ

 • 1

  વસ્તુનો એકમ કે અંગભૂત અવયવ; 'યુનિટ'.