ઘૂંટડો ઊતરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂંટડો ઊતરવો

  • 1

    ઘૂંટડો ગળામાંથી નીચે જવો.

  • 2

    સમજાવું; ગળે ઊતરવું.