ઘૂંટણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂંટણિયું

નપુંસક લિંગ

  • 1

    ઢીંચણ.

  • 2

    (આસનથી બેસતાં) ઘૂંટણ નીચે રખાતું ટેકણ.

મૂળ

सं. घुंट