ઘટત્વાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટત્વાંક

પુંલિંગ

  • 1

    ઘનત્વનો માપદર્શક અંક (પાણી કરતાં કોઇ પદાર્થ કેટલો ભારે છે તે પ્રમાણ કે ગુણોત્તર); 'સ્પેસિફિક ગ્રૅવિટી'.