ઘટનાલોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટનાલોપ

પુંલિંગ

  • 1

    વાર્તા કે નવલકથામાં ઘટનાતત્ત્વ હોવા છતાં ન જણાય તે; ઘટનાતત્ત્વનું તિરોધાન (સા.).