ઘટમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટમાન

વિશેષણ

  • 1

    બનતું; થતું.

  • 2

    બને એવું; સંભવિત.

  • 3

    યોગ્ય; ઘટતું.

મૂળ

सं.