ઘટમાલિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટમાલિકા

સ્ત્રીલિંગ

  • 1

    રેંટમાં ગોઠવેલી ઘડાની હાર.

  • 2

    ક્રમ; પ્રણાલી.