ઘટસ્ફોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટસ્ફોટ

પુંલિંગ

 • 1

  મડદાને બાળી ચિતા છાંટ્યા પછી છેલ્લી વાર તે તરફ મોં ફેરવી ઘડો ફોડી નાખવો તે.

 • 2

  લાક્ષણિક હંમેશ માટે સંબંધ તોડી નાખવો તે.

 • 3

  તોડ; નિકાલ.

 • 4

  છૂપી વાતનો ભેદ ભાગી નાખવો તે.