ઘટાટોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટાટોપ

પુંલિંગ

  • 1

    ચારે બાજુ ઢંકાઇ જાય તેવી ઘટા.

  • 2

    તેવું ઢાંકણ.

  • 3

    આડંબર; ભપકો.

મૂળ

+आटोप