ઘટાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટાડો

પુંલિંગ

  • 1

    ઘટવું-કમી કે ઓછું થવું તે; કમીપણું; ઘટ.