ઘંટાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘંટાળી

સ્ત્રીલિંગ

  • 1

    ઘૂઘરીઓની હાર.

મૂળ

सं. घंटाली