ઘટિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટિકા

સ્ત્રીલિંગ

  • 1

    ઘડી; ૨૪ મિનિટ જેટલો વખત.

  • 2

    ઘડી માપવાનો વાડકો.

મૂળ

सं.