ગુજરાતી

માં ઘટીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઘટી1ઘૂંટી2ઘેટી3ઘંટી4

ઘટી1

સ્ત્રીલિંગ

 • 1

  ઘડી; ૨૪ મિનિટ જેટલો વખત.

 • 2

  ઘડી માપવાનો વાડકો.

મૂળ

सं.

ગુજરાતી

માં ઘટીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઘટી1ઘૂંટી2ઘેટી3ઘંટી4

ઘૂંટી2

સ્ત્રીલિંગ

 • 1

  પગની પાટલી અને નળાને જોડનાર સાંધા આગળનું હાડકું.

 • 2

  ગળથૂથી.

 • 3

  [સર૰ 'ઘાંટી'] ગૂંચવણ; ભરાઈ પડાય એવી મુશ્કેલી.

ગુજરાતી

માં ઘટીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઘટી1ઘૂંટી2ઘેટી3ઘંટી4

ઘેટી3

સ્ત્રીલિંગ

 • 1

  ઘેટાની માદા.

ગુજરાતી

માં ઘટીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઘટી1ઘૂંટી2ઘેટી3ઘંટી4

ઘંટી4

સ્ત્રીલિંગ

 • 1

  દળવાનું સાધન (હાથનું કે યાંત્રિક).

મૂળ

सं. घरट्टी